-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ પાંચ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22

ધોરણ પાંચ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22





ધોરણ પાંચ ની જે વિષય ની નિષ્પત્તિ ડાઉનલોડ કરવી તે વિષય ની ઈમેજ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકાશે.











ધોરણ - 5 ગુજરાતી શીખવા શીખવવાની પ્રક્રિયા G501 . G502 G503 G504 G505 G506 G507 G508 G509 અધ્યયન નિષ્પત્તિઓ વાર્તા , ગીતો , કાવ્યો , વર્ણનો , વાતચીત , નાટકો , વાંચી અને સમજી શકે છે . પરિચિત - અપરિચિત પરિસ્થિતિ અને સંવાદો સાંભળી અને સમજી શકે છે . રમતો , પ્રવૃત્તિઓ , મુલાકાતો , પૂછપરછ પ્રોજેકટ કાર્ય દ્વારા સમજી શકે છે . બાળ સાહિત્ય અને પ્રદેશિક ગીતો . કથાઓ , વાંચી સાંભળી તેને સમજી શકે છે . વાંચન , સામગ્રી તથા દશ્ય – શ્રાવ્ય સાધનો દ્વારા કાવ્યો , વાર્તાઓ નાટકો અને મુખ્ય વિચારોને જોઈ સાંભળી અને સમજી શકે છે . સમયપત્રક , નકશા , પ્રતીકો અને લખાવેલી સામગ્રીમાંથી વાંચી સાંભળી શકે છે . ભાષામાં થયેલી વિવિધ રજૂઆત સાંભળી અને મુખ્ય વિચાર સમજી શકે છે . આશરે 2500 જેટલા શબ્દો સમજી અને શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે . સાહજિક રીતે ખચકાયા વિના બોલી શકે છે . કાવ્યો , ગીતોનું ભાવવાહી પઠન , ગાન , અભિનય અને મુખપાઠ કરી શકે છે . જોયેલ , સાંભળે અને કલ્પના કરેલ બાબતોનું વર્ણન કરી શકે છે . જિજ્ઞાસાપ્રેરક પ્રશ્નનો પૂછી શકે છે , અને પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શકે છે . કથનમાં નવા શબ્દોનો પ્રયોગ કરી શકે છે . અને મુદા પરથી વાર્તા રજૂ કરી શકે છે . યોગ્ય વિરામચિહ્નો અને માન્ય જોડણી સાથે મરોડદાર લેખન કરી શકે છે . શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામચિહ્નો તથા માન્ય જોડણી સાથેનું શ્રુતલેખન કરી શકે છે , પ્રકનોના મુદાસર જવાબ આપી શકે છે . અપરિચિત વિષય પર સ્વતંત્રલેખન કરી શકે છે . કાવ્યની અધુરી પંક્તિ પૂર્ણ કરી શકે છે . ચિત્રવર્ણન કરી શકે અને લખી શકે છે . G510 વાર્તા , કાવ્યો , વર્ણનનું ભાવવાહી પઠન , શ્રવણ , અને ભાવપૂર્ણ સમજ માટે પ્રશ્નોત્તરી અને નાટ્યીકરણ કરાવવું . વિદ્યાર્થી સાથે સંવાદના નમૂનાઓ રજૂ કરી પ્રશ્નોત્તરી કરવી અને જૂથ બનાવી સંવાદ કરાવવો બાળકોના કૌશલ્યો અને સર્વાગી વિકાસને લગતી રમતો . પ્રવૃત્તિઓ કરાવવી મુલાકાત / પૂછપરછ : પ્રોજેકટ કાર્ય મુલાકાત દરમ્યાન કરવાની પ્રશ્નોતરીની યાદી કરાવવી . બાળસાહિત્ય માટે ન્યૂઝપેપર , વાર્તાઓ , કથાઓ , ભાષા રમતોના અંકો બનાવવા અને વાર્તાઓ રજૂ કરાવવી લોકકથા દ્વારા અથવા શિક્ષકો વિદ્યાર્થી દ્વારા લોકકથાઓ સંભાળવવી પુસ્તકાલયમાંથી વયકથા અનુસાર પુસ્તકો વંચાવવા દશ્ય – શ્રાવ્ય સાધનો અને ટેકનૉલોજિકલ ઉપકરણો અને પધ્ધતિ નો ઉપયોગ કરવો બસસ્ટેન્ડ , રેલવેસ્ટેન્ડની મુલાકાત વિવિધ સિમ્બોલ , દશ્ય – શ્રાવ્ય સાધનોના આધારે દશ્ય અને નકશાની સાંકેતિક ભાષાનો ખ્યાલ આપવો મૂળાક્ષરો પરથી શબ્દો બનાવવા વાર્તા શ્રવણ પછી શીર્ષક આપવું અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ મેળવવા શબ્દકોષના ક્રમ અનુસાર વિવિધ સ્વ - અધ્યયન પ્રવૃત્તિઓ કરાવવી પરિચિત કે અપરિચિત વિષય , ઘટના કે પરિસ્થિતિ વિશે મૌખિક કે લેખિત રજૂઆત કરવા પ્રેરાય તેવી તક ઊભી કરવી અભ્યાસક્રમ અંતર્ગત કાવ્યોનું તેમજ તેને પ્રેરક કાવ્યોનું વ્યક્તિગત અથવા સામૂહિક શ્રવણ તેમજ ગાન કરાવવું . અભિનય કરાવવો પ્રવાસ , ઘટના , સ્વપ્ન વગેરેનો અનુભવ વર્ગમાં રજૂ કરવા માટે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા વાર્તા , ઘટના કે પ્રસંગ પરથી પ્રશ્નોતરી કરાવવી મુદા પરથી વાર્તા તેમજ મૌખિક વાર્તાકથન કરવા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીઓને વિરામચિહનો આવતા હોય એવા ફકરા સુલેખન કરાવશે G511 G512 G513 . G514 G515 G516 G517 G518 G519




શીખવા શીખવવાની પ્રક્રિયા G520 અધ્યયન નિષ્પત્તિઓ શબ્દચિત્ર બનાવી અને વાકય બનાવી શકે છે . પરિચિત પરિસ્થિતિ કે વિષય ઉપર વાક્યો લખી શકે છે . પઝલ ચિત્રો જોડી તેનું વર્ણન કરી શકે છે . G521 . G522 G523 પત્રલેખન કરી શકે છે . G524 G525 પ્રસંગ અનુરૂપ કાર્ડ બનાવી તેમાં લેખન કરી શકે છે . દરેક પરિસ્થિતિમાં યોગ્ય વાત કે વ્યવહાર કરી શકે છે . જાહેરાતનાં બોર્ડ અને જાહેર સૂચનાઓ સંકેતના બોર્ડ , ટ્રાફિક સિગ્નલ વગેરેને અનુસરે G526 G527 સ્થાનિક બોલી / ભાષાના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ શોધવા માટે શબ્દ કોશનો . G528 આદર્શ વાચન અને લેખનનો નમૂનો પૂરો પાડી શ્રુતલેખન કરાવવું પરિચિત વિષય પર મુદાસર સ્વતંત્ર લેખન કરાવવું વિરામચિહનો અને જોડણીનું મહત્વ સમજાવવું . વિદ્યાર્થી કાવ્યમોથી અંતરાની પ્રથમ અને છે.લ્લા શબ્દ લખી વચ્ચેની કડીઓ લખવા આપવું શિક્ષકે આપેલા ચિત્રનું અવલોકન કરી તેનું મૌખિક વર્ણન કરવું અને ત્યારબાદ ચિત્ર આધારે લેખન કરવા કહેવું શબ્દચિત્રના નમૂના દ્વારા શબ્દ , શબ્દચિત્ર તથા શબ્દના આધારે વાક્ય બનાવડાવવું વિદ્યાર્થી ને યાદગાર પ્રસંગનું તેમજ શાળામાં ઉજવાતા ઉત્સવો વિશે વાકય લખાવી સમયાંતરે નિબંધ લેખન કરાવવું પેપરમાં આવતી પઝલોનો અંક બનાવડાવવો , પઝલો પુરવવા પઝલ અંતર્ગત પ્રશ્નનો દ્વારા પ્રવૃત્તિ પઝલના નમૂના દ્વારા પ્રવૃત્તિ તેમજ વર્ણન કરાવવું પત્રની માળખાકીય સમજ આપી વિવિધ પત્રોના નમૂના દ્વારા પત્રલેખન કરાવવું તેમજ નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર કેવી રીતે પહોંચે છે . તે સમજાવવું . શિક્ષક આવનાર તહેવારોને અનુરૂપ કાર્ડ બનાવી વિવિધ તહેવારોને લગતુ લખાણ લખાવી શુભેચ્છા પાઠવવાનું શીખવવું . વિવિધ મુલાકાતો . વાર્તાલાપ સ્વયે કરી શકે તેવા વ્યવહારોમાં વાતચીત અને સંવાદ કરે છે . શાળાએ આવતા જતાં બોર્ડ સૂચના , ટ્રાફિક સિમ્બોલ , પ્રતિકો વિશેની સમજ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવા વિવિધ સમાચાર પત્રોમાં આવતા સમાચારની સમજ , વાંચન તેમજ રજૂ કરવાની કળાની સમજ આપવી લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરતાં કરવા લોકબોલીના શબ્દો અલગ તારવી શબ્દકોષમાં તેના અર્થો શોધવા તેમજ અર્થ ના મળે તો શિક્ષ કે અર્થની સમજ આપવી ઉદાહરણો દ્વારા લિંગ , વચન , કાળ , વિરામચિહ્ન , ક્રિયાપદ , વિશેષણની સમજ આપવી.વાક્યમાંથી વિશેષણ તારવે છે . ક્રિયાપદ વગરના વા જ્યો ના અર્થના ફેરફારોની ચર્ચા ઉપયોગ કરી શકે છે . લિંગ , વયનકાળ , વિરામચિહ્નો , ક્રિયાપદો , વિશેષણ સમજીને ઉપયોગ છે . શબ્દ સમજ , શબ્દ - શબ્દ વચ્ચેનો સંબંધ , સ્વર અને વ્યંજન , સંધિ , સમાસ , સંયોજક , અલંકાર રૂઢિપ્રયોગ અને કહેવતો દ્વારા વ્યવહારિક વ્યાકરણનો ઉપયોગ કરી શકે છે , G529 G530 ચિત્રોને આધારે વાર્તા કથન કરી શકે છે , . . G531 G532 સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે . શાળા , ઘર કે સ્થાનિક સમુદાયમાં ઉદભવતી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધી શકે છે . . 

ધોરણ પાંચ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter