-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ત્રણ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22

ધોરણ ત્રણ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22




ધોરણ ત્રણ ની જે વિષય ની નિષ્પત્તિ ડાઉનલોડ કરવી તે વિષય ની ઈમેજ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકાશે.


Important Link

ધોરણ ૩ થી ૫ નવા અભ્યાસક્રમ મુજબ અધ્યયન નિષ્પતિઓ : અહીં ક્લિક કરો.











ધોરણ - 3 ગુજરાતી G301 . . G302 G303 અધ્યયન નિષ્પત્તિઓ શીખવા શીખવવાની પ્રક્રિયા શબ્દો અને વાક્યોમાં જરૂરી સંકેતોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે . બધા વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને સામૂહિકરૂપથી કાર્ય કરવાની તકો અને પ્રોત્સાહન પૂરાં શબ્દો વચ્ચેની જરૂરી જગ્યા પારખી શકે છે . પાડવામાં આવે કે જેથી પોતાની ભાષામાં પોતાની વાત કહેવામાં , વાતચીત કરવાની વાક્યોમાં વપરાયેલાં વિરામચિહ્નોને પારખી શકે છે . શબ્દ તેમજ વાક્યો સાંભળીને લખી શકે પૂરેપૂરી સ્વતંત્રતા અને તક પ્રાપ્ત થાય . છે . શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડીને તથા વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરીને પરિચ્છેદ લખે બાળકો દ્વારા પોતાની ભાષામાં કહેલી વાતોમાં માતૃભાષા અને અન્ય ભાષાઓમાં ( જે ભાષાઓ છે . વર્ગખંડમાં ચાલે છે . અથવા જે ભાષાઓ બાળકો બોલે છે . ) વારંવાર બોલવાની તકો પ્રાપ્ત શબ્દો અને વક્યો મોટેથી વાંચે છે . થાય . જેનાથી ભાષાઓને જે - તે ધોરણમાં યોગ્ય સ્થાન મળી શકે અને તેમને શબ્દભંડોળ પરિચ્છેદ મોટેથી વાંચે છે . અભિવ્યક્તિઓનો વિકાસ કરવાની તક મળે . વિવિધ સંકેતોને શબ્દો વાક્યોમાં રૂપાંતર યોગ્ય રીતે કરે છે . વાચન કોર્નરમાં સ્તર અનુસાર વિવિધ પ્રકારની વિભિન્ન ભાષાઓ ( બાળકોની પોતાની ભાષાઓ ) માં રોચક સામગ્રી જેવી કે બાળ સાહિત્ય , બાળપત્રિકાઓ , પોસ્ટર , ઓડિયો - વીડિયો સામગ્રી ઉપલબ્ધ હોવી જોઇએ . કથનાવર્ણનાત્મક લખાણમાંથી અર્થ તારવી શકે છે . વિભિન્ન ભાષાઓ , કવિતાઓ , પોસ્ટર વગેરેને ચિત્રો અને સંદર્ભના આધારે સમજવા કથનાત્મક / વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોધી શકે છે . સમજાવવાના અવસરો પ્રાપ્ત કરાવવા . વર્ણનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . વિવિધ હેતુઓને ધ્યાનમાં રાખીને વાચનના વિવિધ આયામોને વર્ગખંડમાં યોગ્ય સ્થાન વર્ણનાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે . આપવાના અવસર ઉપલબ્ધ થાય , જેવા કે , વાર્તામાંથી જાણકારી પ્રાપ્ત કરવી , કોઈ કથનાત્મક / વર્ણનાત્મક લખાણના આધારે સર્જન કરી શકે છે . ઘટના અથવા પાત્રના સંબંધમાં તર્ક રજૂ કરવો , અભિપ્રાય આપવો વગેરે . પોતાની ભાષાની રચના ( નવા શબ્દો વાક્યો / અભિવ્યક્તિ બનાવવા આપવી ) અને તેનો ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થાય . સાંભળેલી , જોયેલી વાતોને પોતાની ભાષામાં લખવાની તક પ્રાપ્ત થાય . સંદર્ભ અને હેતુ અનુસાર જરૂરી શબ્દો અને વાજ્યોની પસંદગી કરે . કાવ્યાત્મક લખાણમાંથી શ્રવણ u અર્થગ્રહણ કરે છે . સાહિત્યિક લખાણ સાંભળીને સમજી શકે | પોતાનું કુટુંબ , શાળા , શેરી , રમતનું મેદાન , ગામની ભાગોળ જેવા વિષયો પર અથવા પોતે છે . | વિષયની પસંદગી કરી અનુભવોને લખીને એકબીજા વચ્ચે વહેંચવાની તક પ્રાપ્ત થાય . કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે . એકબીજા દ્વારા લખાયેલી રચનાઓ સાંભળવી , વાંચવા અને તેના પર પોતાનો અભિપ્રાય આપવો . કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . . . . G304 .




અધ્યયન નિષ્પત્તિઓ G304 G305 કાવ્યાત્મક લખાણના આધારે સર્જન કરે છે . વર્ણનાત્મક લખાણમાંથી વાચન અર્થગ્રહણ કરી શકે છે . વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે . વર્ણનાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . વર્ણનાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે . વર્ણનાત્મક લખાણનું વિશ્લેષણ કરી શકે છે . વર્ણનાત્મક લખાણને આધારે સર્જન કરે છે . માહિતીલક્ષી લખાણમાંથી વાચન - અર્થગ્રહણ કરે છે . માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે . માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . માહિતીલક્ષી લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે . માહિતીલક્ષી લખાણનું વિશ્લેષણ કરે છે . કાવ્યાત્મક લખાણમાંથી વાચન - અર્થગ્રહણ કરી શકે છે . કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે . કાવ્યાત્મક લખાણની વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . કાવ્યાત્મક લખાણની વિગતોનો ઉપયોગ કરે છે . કાવ્યાત્મક લખાણનું વિશ્લેષણ કરી શકે છે . કાવ્યાત્મક લખાણના આધારે સર્જન કરે છે . G307 પ્રકીર્ણ , છૂટાછવાયા લખાણમાંથી વાચન અર્થગ્રહણ કરે છે . પ્રકીર્ણ લખાણમાંથી વિગતો શોધે છે . પ્રકીર્ણ લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે . પ્રકીર્ણ લખાણની વિગતોનો ઉપયોગ કરે છે . પ્રકીર્ણ લખાણનું વિશ્લેષણ કરે છે . મૌખિક અભિવ્યક્તિ વિવિધ રીતે કરી શકે છે . G306 G308




અધ્યયન નિષ્પત્તિઓ . G309 છે . G310 પરિચિત પ્રસંગો , સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે . આરોહ - અવરોહ સાથે / અભિનય સાથે વાર્તા રજૂ કરે છે . વાર્તા પરથી નાટ્યીકરણ કરે છે . દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે . પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે . લેખનની જુદી - જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે . પરિચિત પ્રસંગો , સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે . આરોહ - અવરોહ સાથે / અભિનય સાથે વાર્તા રજૂ કરે છે . વાર્તા પરથી નાટ્યીકરણ કરે છે . દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે . પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે . દૃશ્યાત્મક અભિવ્યક્તિ કુશળતાથી કરી શકે છે . સાંભળેલી વિગતોને દૃશ્યાત્મક રીતે રજૂ કરે છે . વાંચેલી વિગતોને દૃશ્યાત્મક રીતે રજૂ કરે છે . ભાષા સજ્જતા અથવા તો વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો - સમજતો થાય છે . તથા તેનો વ્યવહારું ઉપયોજન કરી શકે છે . નામને બદલે સર્વનામનો ઉપયોગ કરે છે . વચન ઓળખે છે . પરિવર્તન કરે છે . અને તેનો યથોચિત ઉપયોગ કરે છે . વિશેષણ ઓળખે છે . અને તેનો ઉપયોગ કરે છે . ક્રિયાનું ભૂતકાળનું સ્વરૂપ ઓળખે છે . અને એનો ઉપયોગ કરે છે . આજ્ઞા , વિનંતી અને સૂચનાના ભાષાપ્રયોગ ઓળખે અને તેનો ઉપયોગ કરે છે . સ્થળ / સમયવાચક અવ્યય જેવા કે વચ્ચે , ઉપર , નીચે , આગળ , પાછળ , અંદર , બહાર , પછી , અત્યારે . પહેલાને ઓળખે છે . અને તેમનો ઉપયોગ કરે છે . પુનરાવર્તિત પ્રયોગ ( દા.ત રમતાં - રમતાં ) ઓળખે અને ઉપયોગ કરે છે . . G311 o . . .







ધોરણ -૩ પર્યાવરણ આસપાસ અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીઓને જોડી , જૂથ કે વ્યક્તિગત રીતે સમાન તકો આપી પ્રોત્સાહિત EV301 કરવા . સાદા જોઇ શકાય તેવાં લક્ષણોના આધારે આસપાસનાં વૃક્ષનાં પાંદડાં , ડાળીઓ અને તેના પ્રકાંડને ઓળખે છે . ( જેમ કે આકાર , . થડ ( પ્રકાંડ ) ની જાડાઈ પર્ણોનાં રંગ , આકાર , કિનારી , ગંધ વૃક્ષની છાલની છાપની ઓળખ વિનસ્પતિના ખાવાલાયક ભાગ રંગ , રચના , ગંધ ) 1. ઘર , શાળા અને આસપાસમાં જોવા મળતી વનસ્પતિઓની વિવિધતા અને તેના લક્ષણોનાં અવલોકન દ્વારા શોધખોળ કરવાની તકો આપવી અને અવલોકન કરવા પ્રોત્સાહિત કરવા . 2. ઘર , શાળા અને આસપાસમાં જોવા મળતો પ્રાણીઓ અને પક્ષીઓમાં રહેલ વિવિધતા , રહેઠાણ , પ્રચલન તથા ખોરાકની ટેવોના આધારે શોધખોળ કરવાની તકો આપવી અને અવલોકન કરવા પ્રોત્સાહિત EV302 આસપાસ જોવા મળતાં પક્ષી અને પ્રાણીઓને તેમનાં સામાન્ય લક્ષણોને આધારે ઓળખે છે . ( જેમ કે પ્રચલન , રહેઠાણ , કરવા . ખોરાકની ટેવો અને અવાજ ) દરમાં , માળામાં , પાણીમાં , વૃક્ષ પર , ઘરમાં રહેતાં પ્રાણીઓ ( રહેઠાણ ) ઊડી શકે , ચાલી શકે , પેટે ઘસડીને , કૂદકા મારતાં પ્રાણીઓ ( પ્રચલન ) જીભથી પાણી પીતાં અને હોઠથી પાણી પીતાં પ્રાણીઓ ( ખોરાકની ટેવો ) પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ કુટુંબના સભ્યોના પારસ્પરિક સંબંધો કુટુંબવૃક્ષ 3. આસપાસ જોવા મળતાં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં સાધનોની કાર્યશૈલીથી પરિચિત કરવા . 4. ઘર અને શાળાના રસોડાની વાનગીઓ , વાસણો , ચૂલા ઈંધણ અને રાંધવાની પ્રક્રિયાનું અવલોકન કરાવવું . 5. આપણે ( મનુષ્ય ) / પક્ષીઓ / પ્રાણીઓ ખોરાક અને પાણી ક્યાંથી મેળવીએ છીએ તે વડીલો સાથેની ચર્ચા દ્વારા જાણવું . રસોડામાં કોણ કયું કાર્ય કરે છે ? કોણ શું ખાય છે ? કોણ છેલ્લે ખાય છે ? તે શોધવા કહેવું . વિદ્યાર્થીઓને વિવિધ સ્થળોની મુલાકાત કરાવવી . જેમ કે બજારની ખરીદ - વેચાણની પ્રકિયાનું અવલોકન અને ટપાલની પોસ્ટઑફિસથી ઘર સુધીના પ્રવાસની માહિતી , સ્થાનિક જળાશયો / જળસંસ્થાઓની . વિવિધ પ્રકારના ઘર અને આશ્રયસ્થાનો EV303 કુટુંબ અને કુટુંબના સભ્યો સાથેના અરસપરસના સંબંધોને ઓળખે છે . EV304 ઘર , શાળા અને આસપાસના વિસ્તારની વસ્તુઓ , સ્થળો , ચિહ્નો અને પ્રવૃત્તિઓને ઓળખે છે . ( જેમ કે વાસણો , ચૂલા , વાહનવ્યવહાર , સંદેશાવ્યવહારનાં સાધનો , સાઇનબોર્ડ , વિવિધ પ્રકારનાં ઘર અને આશ્રયસ્થાનો , બસસ્ટેન્ડ , પેટ્રોલપંપ , વિવિધ વ્યવસાયના લોકો , ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે ) . વાસણો , ચૂલા 6 . . ખોરાક બનાવવાની રીત . વાહનવ્યવહાર વિવિધ વ્યવસાયના લોકો . મુલાકાત .




અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા EV305 વિવિધ વયજૂથનાં લોકો , પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો , ખોરાક અને પાણીની ઉપલબ્ધિ તથા તેમના ઘર અને આસપાસના પાણીના ઉપયોગ અંગેનું વર્ણન કરે છે . આપવો . EV306 કુટુંબના સભ્યોની ભૂમિકા , તેમની ટેવો , લક્ષણો , કાર્યો તથા સંયુકત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત , મૌખિક અન્ય રીતે કરે છે . EV307 જુદાં - જુદાં પ્રાણી અને પક્ષીઓનાં લક્ષણો , પ્રવૃત્તિઓ , સમાનતા તથા અસમાનતાના આધારે જૂથ પાડે છે . ( જેમ કે ગમો - અણગમો , પ્રચલન , ખોરાક અને અન્ય બાબતો ) EV308 વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ અને પ્રકિયાઓ માં ભેદ પારખે છે . ( જેમ કે કપડાં , રમતો , વાસણો , લોકોના કાર્યો વગેરે ) સંદેશાવ્યવહાર 7. વડીલો અને મિત્રો સાથે ચર્ચા કરવી , પ્રશ્નો પૂછવા અને પોતાને પૂછાયેલા પ્રશ્નોના કોઇ જાતના ડર કે ખચકાટ વગર પ્રત્યુત્તર પાણીનો ઉપયોગ પાણીની ઉપલબ્ધિ વિવિધ વયજૂથના લોકોની , પ્રાણીઓ 8. ચિત્રો , આકૃતિઓ , રેખાકૃતિઓ , વાર્તા , શબ્દો કે વાક્યો દ્વારા પોતાના અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો અનુભવો / અવલોકન રજૂ કરાવવા . 9. વસ્તુઓ , પદાર્થોનું અવલોકન કરી સમાનતા અને વિભિન્નતાના કુટુંબના સભ્યોની ભૂમિકા અને કાર્યો આધારે વર્ગીકરણ કરાવવું . સભ્યોની ટેવો અને લક્ષણો 10. પોતાની સાથે રહેતાં માતા - પિતા , દાદા - દાદી , વડીલો , વાલીઓના સંયુક્ત કુટુંબની જરૂરિયાત રોજબરોજનો પોશાક / વાસણો , લોકોનાં કાર્યો . રમતો જેવી પ્રચલનના આધારે બાબતોની ભૂતકાળ અને વર્તમાનના સંદર્ભોમાં તુલના અને ચર્ચા રહેઠાણના આધારે કરાવવી . નખ , ચોચ , પીંછાં , અવાજની વિવિધતા ( લક્ષણો ) 11. આસપાસના વાતાવરણમાંથી કાંકરા , મણકા , ખરેલાં પાંદડાં , પીંછાં જેવી વસ્તુઓ એકત્ર કરવી અને તેની કલાત્મક રીતે ગોઠવણી કરાવવી . વાસણો 12. કોઈ ઘટનાઓ , પરિસ્થિતિની બાબતમાં વિવેચનાત્મક રીતે લોકોનો કાર્યો અનુમાન / અંદાજ લગાવી શકે અને તેના માટેના શક્ય માર્ગોને ચકાસી શકે ( જેમ કે નજીકની વસ્તુ / સ્થાન સુધી પહોંચવા માટે નકશામાં વસ્તુ / જગ્યાનું સ્થાને ડાબી / જમણી , આગળ / પાછળ - કઇ દિશાને અનુસરવું , સમાન કેદ નકશામાં વસ્તુ / જગ્યાની સંજ્ઞા ( પ્રતીક ) ધરાવતા કયા વાસણમાં વધુ પાણી હશે , પ્યાલો ભરવા કેટલી ચમચી દિ શાની ઓળખ કે ડોલ ભરવા કેટલા પ્યાલા પાણીની જરૂર પડશે વગેરે ) પાત્રમાં પાણી - સંગ્રહનો અંદાજ અને 13. આસપાસની નકામી સામગ્રી જેવી કે સૂકાં ખરી ગયેલાં પાંદડાં , ફૂલો , ચકાસણી માટી , કાપડનાં ટુકડા , કાંકરા , રંગ વગેરેના ઉપયોગ દ્વારા ચિત્રો , આકૃતિ અને કોલાજનું સર્જન કરાવવું . ( દા.ત માટીમાંથી વાસણો .. પક્ષીઓ અને પ્રાણીઓનાં નમૂના , માચીસના બૉકસ કે કાર્ડપેપરમાંથી રમતો EV309 ઘર , શાળા અને વર્ગખંડના નકશામાં વસ્તુઓનું સ્થાન અને દિશાઓને સંજ્ઞા , પ્રતીક કે મૌખિક રીતે ઓળખે છે . EV310 દૈનિક જીવનમાં ઉપયોગી વસ્તુઓના ગુણધર્મો તેમજ પદાર્થોનાં માપ કે જથ્થા અંગે અનુમાન કરે છે . પ્રતીકાત્મક કે બિનપ્રમાણભૂત એકમો દ્વારા ચકાસણી કરે છે . ( જેમ કે વૈત , મુઠ્ઠી , ચમચી , જગ વગેરે ) ,

અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા EV311 ક્ષમતા વસ્તુઓ , પ્રવૃત્તિઓ કે મુલાકાત લીધેલ સ્થળો અંગેની માહિતી , અનુભવો તેમજ અવલોકનોની નોંધ કરે છે . તેના આધારે તેમની તરાહ અંગે આગાહી કરે છે . ( જેમ કે ચંદ્રની કળાઓ અને ઋતુઓ ) EV312 ચિત્રો , આકૃતિઓ , કલાત્મક રચનાઓ , નમૂનાઓ અને વસ્તુઓનું તમામ બાજુથી અવલોકન કરે છે તથા સાદા નકશા , સૂત્રો , જોડકણાં રચે છે . . . EV313 સમૂહ કાર્યો અને સ્થાનિક , ઇનડોર - આઉટડોર રમતોના નિયમોનું અવલોકન કરે છે , EV314 કુટુંબમાં રૂઢિગત કાર્યો / રમતો / ખોરાક વગેરેમાં થતા લિંગભેદ પ્રત્યે તથા શાળા અને કુટુંબમાં થતા ખોરાક અને પાણીના બગાડ વિશે મત વ્યક્ત કરે છે . EV315 વનસ્પતિ , પ્રાણીઓ , વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના પર્યાવરણમાં રહેતા પરિવારોના વૈવિધ્યને સમજે છે , ( જેમકે દેખાવ , ક્ષમતા , ગમો - અણગમો અને મૂળભૂત જરૂરિયાતોની પ્રાપ્તિ- દા.ત. ખોરાક , રહેઠાણ વગેરે ) EV316 નકશામાં પોતાના ગામ અને તાલુકાની વિગતો શોધી શકે છે અને તેની નોંધ કરે છે . ( જેમકે જોવાલાયક અને મહત્વનાં સ્થળો , પશુપાલન , ખેતી , લોકજીવન વગેરે ) EV317 પર્યાવરણમાં વિવિધ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે ફર્નિચરની પ્રતિકૃતિઓ વગેરે ) 14. વિધાર્થીઓ પોતાની ઇન્દ્રિયશક્તિ અનુસાર ગધ / સ્વાદ અનુભવ / સાંભળવાની કારો પદાર્થની લાક્ષણિકતાઓ અને તેમના ઘટકોનું વર્ગીકરણ કરી શકે અને તેને જુદા પાડી શકે તેવી સરળ પ્રયુક્તિઓ / પ્રયોગો કરાવવા . મુદ્રાઓનું અવલોકન 15. પોતાના અવલોકનો / અનુભવો સરળ વાકયોમાં , હાવભાવ દ્વારા , ચિત્ર પર થી વાર્તા સાદા નકશાની રચના સ્કેચ દોરીને કોષ્ટક બનાવીને , સરળ લખાણ કે મૌખિક રીતે અન્યો જુદાં જુદાં કાપડનું અવલોકન સમક્ષ વ્યક્ત કરે , 16. આસપાસના પાલતું અને ઘરેલું પ્રાણીઓ સાથેના પોતાના સંબંધોના સ્થાનિક રમતો અનુભવોની આપ - લે કરાવવી . ઇનડોર -આઉટડોર રમતો 17. વિદ્યાર્થીઓ જૂથમાં સક્રિયપણે ભાગ લે તેની કાળજી લેવી . સમાનુભૂતિ રમતોના નિયમો રાખવી અને જથમાં સાથે મળીને કાર્ય કરવાની તેમજ આગેવાની પાણીનો બગાડ થવાનાં કારણો અને લેવાની ક્રિયાઓ કરાવવી , ( જેમ કે જુદા જુદા પ્રકારની ઇનડોર / તેને અટકાવવાના ઉપાયો આઉટડોર રમતો , છોડની સંભાળ , પક્ષીઓને ખવડાવવું વગેરે ) કાર્યોમાં લિંગભેદ 18. ઘર , શાળા , અડોશપડોશના જીવનમાં સ્ત્રી - પુરુષ સભ્યોની ભૂમિકા , વનસ્પતિ માટેની સંવેદના ખોરાકની પ્રાપ્યતા , સ્વાચ્ય , દિવ્યાંગો અને વડીલોની જરૂરિયાતો પ્રાણીઓ માટેની સંવેદના અંગે પોતાના અનુભવોના આધારે પ્રશ્નો , ચર્ચા અને વિવેચનાત્મક પરિવારોનું વૈવિધ્ય ચિંતનનું આયોજન કરાવવું . વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના 19. પાઠ્યપુસ્તક સિવાયના સંદર્ભો જેમ કે ચિત્રો , પોસ્ટર્સ , સાઈનબોર્ડ , પુસ્તકો , ઓડિયો - વીડિયો ક્લિપ્સ , સાહિત્ય , સમાચારપત્રના કટિંગ્સ , વાર્તા / કાવ્યો / વેબ રિસોર્સ , દસ્તાવેજ અને પુસ્તકાલયનો ઉપયોગ નકશાનું અવલોકન અને નોંધ કરવો . તાલુકાનાં .. , 20. નકશાના આધારે વડીલો , શિક્ષકો અને જાણકારો સાથે ચર્ચા કરી સ્થળો , પાક અને લોકજીવન પોતાના તાલુકાની વિગતો મેળવવી . જેમકે જોવાલાયક અને જૈવિક - અજૈવિક ઘટકોના આંતરસંબંધો મહત્વનાં સ્થળો , પશુપાલન , ખેતી , લોકજીવન વગેરે ) . .


ધોરણ ત્રણ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter