-->

Join Group

Ad Unit (Iklan) BIG

સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી

સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી


મહત્વપૂર્ણ લિંક


પરીક્ષા કેવી રીતે આપવી તેના તમામ સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો


સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી

તમામ જિલ્લાઓ માટે વોટ્સએપ નંબર

પોતાના જિલ્લાનું નામ અને નંબર નીચે આપેલા છે










































સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી

વિદ્યાર્થીઓ મોબાઈલમાં પોતાની પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણવિભાગ તરફથી કરવામાં આવે છે બધા જ બાળકો પોતાના વોટ્સએપ દ્વારા પરીક્ષા આપી અને પોતાનું જ મૂલ્યાંકન જાતે જ કરી શકે તે માટે મહત્વપૂર્ણ પ્રોગ્રામ સરકાર ચાલી રહ્યો છે બધા જ બાળકો ઘણા બધા બાળકો ઘરે બેઠા જ પોતાનું મૂલ્યાંકન જાતે જ કરી શકે અને તેના માટે ની તૈયારી પણ જાતે જ કરી શકે તે માટેની લીંક પણ તેમને મળી જતી હોય છે જે બાળકોને જે નિષ્પતિઓ ખર્ચા છે તે પણ જાણી શકાતી હોય છે માટે આવી પરીક્ષા બધા બાળકો આપવી જોઈએ વધુમાં વધુ બાળકો પરીક્ષામાં ભાગ લેવો જોઈએ આ સાથે સાથે અહીંયા પણ જેને નવી નવી માહિતી આપશે તે મુકવામાં આવશે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં માટે અહીં તમામે તમામ માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેના સ્ટેપ કરી તે જોવા પરીક્ષા કઈ રીતે આપવી કઈ રીતે પ્રોસેસ કરી તમામ તમામ તમામ માહિતી અહીં એક જ જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તમામ જિલ્લાઓની એક સાથે જ માહિતી મૂકવાથી તમારો સમય પણ બચી જાય છે અને મુશ્કેલી પડતી નથી ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોય તો એક જ જગ્યાએથી મળી રહે તે માટે અહીં ચારે ચાર જણની તમામે તમામ માહિતી એક જ પોસ્ટમાં મૂકી દેવામાં આવેલી છે ગુજરાત રાજ્યમાં ચાર.ચાર.ઝુલ દ્વારા પરીક્ષા યોજાતી હોય છે અને તમારા મોબાઈલથી whatsapp ના આધારે જ આપી દેવાની હોય છે હવે આ સમયથી whatsapp પરીક્ષા માં ફેરફાર કરવામાં આવેલી છે જૂની રીતો અને નવી રીત માં ઘણો બધો ફેરફાર કરવામાં આવેલ છે આ તમામ ફેરફાર તમે એક જ પરથી જાણી શકશો અને રીતે બાળકોને પણ જણાવી શકશો તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેવી રીતે પાછી તેના સ્ટેટસ જોઈ લેવાના અહીં તમામ તમામ ઇમેજ આપી દેવામાં આવી છે તમારો અભ્યાસ કરી તે મુજબ તે ફરી અને તમે આગળ કાર્યવાહી કરી પોતાની પરીક્ષા આપી શકો છો માટે અહીં આપેલી તમામ માહિતી ત્યારબાદ જ તમારી કામગીરી કરવી અભ્યાસ કર્યા વગર તમે પરીક્ષા આપવા જ શોની ઓટીપી માગશે તો સર્જાશે નહીં શું કરવું માટે પહેલે પરીક્ષા આપતા પહેલા તમામે તમામ બાબતો સમજી લેવું ખૂબ જ જરૂરી છે તમારી આસપાસ ઘણા બધા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હશે એ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ ની પરીક્ષા બાબત ની સાચી સમજણ અને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરજો તમારા નજીક માં જેટલા પણ બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે તમામે તમામ બાળકોને આવી સાચી અને સરળ માહિતી આપવાનો પ્રયત્ન તમે પણ કરજો અમાર whatsapp ચાલતું હોય છે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં પણ તમે જોડાઈ શકો ને તેમના દ્વારા પણ તમે વિવિધ માહિતી મેળવી શકો છો તમારી આસપાસ પણ કેટલા વિદ્યાર્થીઓ આવી ઓનલાઇન પરીક્ષાઓની માહિતી મેળવવા માંગતા હોય છે પણ તેમની સાચી માહિતી ન મળવાના કારણે પરેશાન થતા હોય છે માટે મારા whatsapp ગ્રુપમાં જોડાઈ ને તમે માહિતી પણ મેળવી શકો છો

તમારી આસપાસ કોઈપણ જિલ્લાના બાળક હોય કોઈપણ જિલ્લાના બાળકોને પરીક્ષા આપવા માટે સરસ મજાની માહિતી મુકવામાં પ્રયત્ન કરવામાં આવે છે તો વોટ્સએપ પરીક્ષા આપવા માટે તમામ તમામ નંબર તમારા સેવ કરી લેવું તમારે તમારા જિલ્લાના નંબર પરીક્ષા આપવાની છે અને જિલ્લા નંબર પરીક્ષા આપવાની નથી આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી તમારા જિલ્લાનું જે નામ હોય તેના મુજબ પરીક્ષા આપવાની રહેશે જ્યારે તમારે શાળામાંથી શાળા છોડી દે અને શાળામાં પ્રવેશ કરવાનો થાય ત્યારે જિલ્લો બદલાતો હોય તો તમારા નવા જિલ્લા નંબર તમારી પરીક્ષા આપવાની રહેશે જુલા જુલા જિલ્લાના નંબર પરીક્ષા આપી શકશે નહીં તમારું નામ જે જિલ્લામાં ચાલતી હોય તે નામ ઉપર તમારી પરીક્ષા આપવાની રહેશે આ બાબત ખાસ ધ્યાન રાખવી આવી તમામ માહિતી તમારી આસપાસ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બાળકોને આપવાની રહેશે જે જે બાળકોને વર્ષે પરીક્ષામાં મુશ્કેલી સર્જાય તે તમામે તમામ બાળકોએ આ પ્રકારની માહિતી પોતાના વર્ગ શિક્ષક સાથે અથવા તો અમારા whatsapp મેળવી શકો છો તમારી આસપાસ આવી ઘણી તેઓ મૂર્તિ હશે

સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી

શું આપ જાણો છો સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝમાં ૧૦ લાખ કરતા પણ વધુ લોકો જોડાઈ ચુક્યા છે જેને વધુ સરળ તેમજ રસપ્રદ બનવા માટે એક નવું વર્ઝન શરુ કરવામાં આવ્યું છે તો આજે આપ પણ નીચે આપેલ લીંક દ્વારા વોટ્સએપના માધ્યમ થી જોડાઈ ને તેનો લાભ લો.


સ્વ મૂલ્યાંકન વોટ્સએપ પરીક્ષા બાબત મહત્વપૂર્ણ માહિતી તમામ વિદ્યાર્થીઓ ને ઉપયોગી

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter